Saturday, April 5, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ નગર અને જિલ્લામાં કાર્યરત ઇ-સ્ટેમ્પિંગ અને ફ્રેન્કિંગ સેન્ટરની યાદી

દાહોદ નગર અને જિલ્લામાં કાર્યરત ઇ-સ્ટેમ્પિંગ અને ફ્રેન્કિંગ સેન્ટરની યાદી

દાહોદ જિલ્લામાં કાર્યરત કરવામાં આવેલા ઇ-સ્ટેમ્પિંગ અને ફ્રેન્કિંગ સેન્ટરની યાદી નીચે મુજબ છે. આગામી તા. ૧લી ઓક્ટોબરથી નોન જ્યુડિશયલ સ્ટેમ્પનું વેચાણ બંધ થવાનું છે. ત્યારે, નાગરિકો નીચે મુજબના સેન્ટરો ઉપર જઇ ઇ-સ્ટેમ્પિંગ અને ફ્રેન્કિંગ સેવાનો લાભ લઇ શકે છે.

ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરની યાદી

૧. દાહોદ, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, દાહોદ.
૨.ગરબાડા, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, ગરબાડા, ૦૨૬૭૭ ૨૩૩૪૯૦,
૩.દેવગઢ બારીયા, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, દેવગઢ બારીયા, ૦૨૬૭૮ ૨૨૦૧૯૫,
૪.લીમખેડા, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, લીમખેડા, ૦૨૬૭૭ ૨૨૨૦૩૫,
૫. ધાનપુર, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, ધાનપુર, ૦૨૬૭૭ ૨૩૭૫૦૫,
૬.ફતેપુરા, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, ફતેપુરા, ૦૨૬૭૫ ૨૩૩૧૫૦,
૭.ઝાલોદ, સબ-રજીસ્ટ્રાર કચેરી, ઝાલોદ, ૦૨૬૭૯ ૨૨૪૪૦૨,
૮.સંજેલી, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, સંજેલી.
૯.લીમખેડા, ગોવિંદભાઇ મોતીભાઇ લબાના, રહે, બાંડીબાર, તા. લીમખેડા,જિ. દાહોદ. ૭૯૯૦૩ ૮૦૭૭૬,
૧૦.દાહોદ, કિશોરસિંહ સોલંકી, શોપ નં. ૧૨૩૪૯, ડી ૧૫૩, જનતા કોલોની, ગોધરા રોડ, દાહોદ. ૮૭૫૮૧૪૦૧૧૦,
૧૧. દાહોદ રાજેન્દ્રકુમાર કમજીભાઇ વસૈયા, પેટપાડા ફળીયુ, સાંપોઇ, બજારવાડા, ઝાલોદ રોડ, જિ. દાહોદ. ૯૯૧૩૪૭૩૮૫૧.

ફ્રેકીંગ સેન્ટરની યાદી

૧. દાહોદ, ધી દાહોદ મર્કેંન્ટાઇલ કો.ઓ.બેન્ક લી. દાહોદ,
૨. દાહોદ, ધી દાહોદ અર્બન કો.ઓ.બેન્કલી. દાહોદ,
૩. દાહોદ, ધી જેકશન કો.ઓ.સોસાયટી ઓફ એમ્પ્લોઇ ઓફ વેસ્ટર્ન રેલ્વે, દાહોદ,
૪. ઝાલોદ, ધી ઝાલોદ અર્બન કો.ઓ. બેન્કલી. ઝાલોદ,
૫. દેવગઢ બારીયા, શ્રી બારીઆ નાગરીક સહકારી બેન્ક લી. દેવગઢ બારીયા,
૬, લીમખેડા, શ્રી બારીયા નાગરીક સહકારી બેન્ક લી. લીમખેડા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments