દાહોદ નગર સેવા સદન પ્રમુખ અભિષેક મેડા , ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, પક્ષના નેતા બીરજુ ભગત , વિનોદ રાજગોર કારોબારી ચેરમેન તથા સમસ્ત નગર પાલિકા પરિવાર તરફથી 74માં સ્વતંત્ર દિનની નગર તેમજ જિલ્લાની જનતાને હાર્દિક શુભકમાનાઓ તેમજ દાહોદ પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ દ્વારા કોરોનાથી દાહોદ નગર તેમેજ જિલ્લો જલ્દી મુક્ત થાય તેમજ લોકોનું સ્વાસ્થ્ય નિરોગી રહે એવી પ્રાર્થના.
તેમજ કોરોનાથી બચવા લોકો સોસીયલ ડિસ્ટનસિંગ જાળવે , માસ્કનો ઉપયોગ અને આગ્રહ રાખે તથા સેનેટાઈઝરનો ઉપયોગ રાખી અને કોરોનાની સમગ્ર વિશ્વ ની લડાઈમાં આપડે સૌ સાથે મળી અને તેને નાથવા માટે સાવચેત રહી આપડી જવાબદારી નિભાવીએ તેવે નગર જનો પાસેથી અપેક્ષા.