દાહોદનો 21 વર્ષીય યુવાન નામે મંતવ્ય રાજેન્દ્રભાઈ દેસાઈ, રહે. 101, શ્રી હરિરાય કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ગોધરા રોડ દાહોદના છે. તેઓ ગઈ કાલ તા.24/01/2026 ને શનિવારના ગુમ થયેલ છે. આ યુવાન બોલી શકતો નથી અને સાંભળી શકતો પણ નથી. જે કોઈને પણ યુવકની જાણ (ભાળ) મળે તેઓએ તરત જ NewsTok24 ના એક્ઝિક્યુટિવ એડિટર ના મોબાઈલ નંબર 9428914712 ઉપર સંપર્ક કરવો
દાહોદ ની શ્રી હરિરાય કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ગોધરા રોડ નો 21 વર્ષીય યુવાન ગુમ થયેલ છે
RELATED ARTICLES


