KEYUR PARMAR BUREAU DAHOD
દાહોદ નગર સેવા સદન અને હોલી–જોલી ગૃપ દ્વારા દાહોદમાં પહેલી વાર નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો : આપણી ભુલાઈ ગયેલી રમતો રમાડવાનો અને આપણા બાળકોને મોબાઈલની દુનિયામાથી બહાર લાવવાનો અને ઉમંગ અને ઉત્સાહ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ પ્રયાસ ને બહોળી મળતા આવતી 29may ના રોજ આ એજ સ્થળે યોજવામાં આવ્યો છે.
HONDA NAVI – RAHUL MOTORS DAHOD