

દાહોદ જિલ્લામાં તહેવારો ધ્યામાં રાખી દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના થી તથા દાહોદ નાયબ પોલીસ વડા એમ.આર .ગુપ્તાના માર્ગદર્શન હેઠળ દાહોદ એસ.ઓ.જી.ના પી.એસ.આઈ આર.એમ. પરમાર અને ચુનંદા જવાનોએ ભેગા મળી અને સઘન ચેકીંગ અને કોમ્બિંગ ની કામગીરી હાથે ધરતા તેઓ એ બે શંકાસ્પદ લગતા ઈસમો કરી તેમની પાસેથી પાંચ દેશી પિસ્તોલ અને કાર્ટિસો તથા બે મોબલી અને અન્ય મળી કુલ બે લાખ નો મુદ્દા માલ કબ્જે લીધો હતો. આ ઈસમોની પૈકી એક લીમડી અધો નો છે અને અન્ય એક મધ્યપ્રદેશ ના ઝાબુઆનો હોવાનું કબુલ્યું હતું.

હાલ આ બંને ઈશમોની પુચ પરચો ચૈલજ રહી છે અને દાહોદ જિલ્લા પોલીસ વડા ના જણાવ્યા મુજ જેમ માહિતી મળતી પ્રમાણે આગળની કાર્યવાહી કરતા રહીશું.અને આ ઈશમો હથિયારના કે અન્ય કોઈ ગુનામાં સંડોવાલયેલા છે કે કેમ તેની પણ કરવામાં આવશે અને એના કાર્યવાહી હાથ ધરાશે.