દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના મુજબ અને નાયબ જીલ્લા પોલીસ વડા હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ વાહન ચોરી ના ગુઅનાઓ અને અન્ય બનાવો ને શોધી કાઢવા તથા અટકાવવા માટે દાહોદ પોલીસે સવારથી દાહોદના દરેક વિસ્તારમાં પોઈન્ટ ઉભાકરી ને ટ્રાફિક ડ્રાઈવ કરી હતી દાહોદ ટાઉન PI R.H.BHATT જાતે દરેક પોઈન્ટ ઉપર ઉભા રહી અને ડ્રાઈવ વેગવંતી બનાવી હતી. સુધી આશરે 250થી વધુ વાહનો જપ્ત કરી કાર્યવાહી કરી હતી. દાહોદ જીલ્લા ખાતે અત્યાર સુધી ની કદાચ આ ડ્રાઈવ હશે.ખરેખર લોકોની આવી ડ્રાઈવ દર 10 કે 15 દિવસે થવી જોઈએ જેથી વાહન ચોરી અટકે અને તેના ઉપર અંકુશ લાગે એવી માંગ ઉઠવા પામી છે.