NewsTok24 – Desk
દાહોદ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ નગરપાલિકાની જેમ રસાકસી નો માહોલ હતો પણ અંતે દાહોદ જીલ્લા ભાજપે જીલ્લા પંચાયત માત્ર 2 સીત ઓછી મળતા ગુમાવી પડી હતી અને તાલુકા પંચાયત જેમાં કોંગ્રેસ શાસન હતું તે મેળવી લીધી હતી .
મતગણતરીના પરિણામની વિગત
તાલુકા પંચાયત બેઠકોની વિગત પક્ષવાર વિજેતા બેઠકો
| જિલ્લા પંચાયત બેઠકોની વિગત પક્ષવાર વિજેતા બેઠકો
|
ક્રમ | તાલુકો | કુલબેઠકો | BJP | INC | OTHER | INDP | કુલબેઠકો | BJP | INC | OTHER | INDP |
૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ | ૧૨ |
૧ | દાહોદ | ૩૮ | ૧૩ | ૨૪ | શુન્ય | ૧ | ૯ | ૧ | ૮ | શુન્ય | શુન્ય |
૨ | ગરબાડા | ૨૪ | ૯ | ૧૫ | શુન્ય | ૦ | ૫ | ૧ | ૪ | શુન્ય | શુન્ય |
૩ | ઝાલોદ | ૩૮ | ૧૮ | ૧૮ | શુન્ય | ૨ | ૯ | ૫ | ૪ | શુન્ય | શુન્ય |
૪ | ફતેપુરા | ૨૮ | ૧૪ | ૧૪ | શુન્ય | ૦ | ૬ | ૧ | ૫ | શુન્ય | શુન્ય |
૫ | સંજેલી | ૧૬ | ૧૦ | ૬ | શુન્ય | ૦ | ૨ | ૧ | ૧ | શુન્ય | શુન્ય |
૬ | લીમખેડા | ૩૪ | ૧૯ | ૧૫ | શુન્ય | ૦ | ૮ | ૬ | ૨ | શુન્ય | શુન્ય |
૭ | ધાનપુર | ૨૪ | ૧૬ | ૮ | શુન્ય | ૦ | ૫ | ૩ | ૨ | શુન્ય | શુન્ય |
૮ | દે.બારીયા | ૨૮ | ૨૫ | ૨ | શુન્ય | ૧ | ૬ | ૬ | ૦ | શુન્ય | શુન્ય |
કુલ……. | ૨૩૦ | ૧૨૪ | ૧૦૨ | શુન્ય | ૪ | ૫૦ | ૨૪ | ૨૬ | શુન્ય | શુન્ય |