દાહોદ પોલીસના ગુના રજીસટર ન.1st 14/16 IPC 379 મુજબ નોન્ધાયલ ગુનામાં દાહોદના લબાના હોસ્પિટલ પાસેથી હેરો મોટરસાયકલની ઉઠાંતરી થઇ હતી. તેને પાડવા દાહોદ ટાઉન PI R.H.BHATT ની સુચના થી દાહોદ ટાઉનના ASI રમણ પટેલ ધ્વારા બાતમીને સુચના ના આધારે દાહોદ ફાયર સ્ટેસન પાસે વોચ ગોઠવી અને ઉભા રેહતા.આજ ન. ની અને કલરની બાઈક લઇ ને આવતા ઇસમને ઝડપી દાહોદ પોલીસ સ્ટેસન લઇ જીઈ પૂછપરછ કરતા તે પોતે મધ્ય પ્રદેશના બાંડીશેરા નો હોવાનું જણાવ્યું હતું અને આ બાઈક પોતેજ ઉઠાવી હતી તે કબુલ કર્યું હતું તેનું નામ પ્રકાશ કસના બારિયા હુવાનું જણાવેલ છે. આમ દાહોદ વિસ્તારમાંથી થયેલ વાહન ચોરીનો ગુઅનો ડીટેકટ કરી એ.એસ.આઈ.રમણભાઈ એ પ્રસંસનીય કામગીરી કારેલ છે.
HomeDahod - દાહોદદાહોદ લબાના હોસ્પિટલ પાસેથી ચોરાયેલ મોટરસાયકલ સાથે મધ્ય પ્રદેશના ઇસમને ASI રમણભાઈ પટેલે...