Tuesday, April 15, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ શહેરના કેશવ માધવ રંગ મંચ ખાતે હોલી જોલી ગ્રુપ દ્વારા વિવિધ...

દાહોદ શહેરના કેશવ માધવ રંગ મંચ ખાતે હોલી જોલી ગ્રુપ દ્વારા વિવિધ ઇવેન્ટોનું આયોજન કરાયું 

Picture 001NewsTok24 – Keyur Parmar  –  Dahod

દાહોદ હોલી જોલી ગ્રુપ જે ચાર મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે તેના ધ્વારા મોટા  કાલે ડ્રોઇંગ , રંગોળી, વેસ્ટ ઓફ બેસ્ટ, સિંગિંગ , સોલો ડાન્સ , ગ્રુપ ડાન્સ, મહેંદી અને ઓર્ગન પ્લે જેવી ઇવેન્ટો નું આયોજન કરાયું હતું. સવારે 9.00 થી શરુ થયેલ આ કાર્યક્રમ રાહુલ મોટર્સ દ્વારા સ્પોન્સર કરવામાં હતો. header honda

આ ઇવેન્ટમા 450 બળકોએ ભાગ લીધો હતો અને તેમાં પેહલા અને દ્રિતીય ક્રમમાં આવનાર બાળકો ને ટ્રોફી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે કિશોર સર, રંજનબેન , જોશીબેન, મીસ્ત્રીબેન વગેરેએ ભુમીકા ભજવી હતી.

 જે સ્કુલના બળકોએ ભાગ લીધો હતો તે તમામ સ્કૂલો ના આચાર્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments