Keyur Parmar Dahod
ભારતના નિર્માણ માટે લોકો ધીમે ધીમે પોતાના વિસ્તારો સ્વચ્છ અને સુંદર રાખવા માટે લોકોમાં સ્વચ્છ ગુજરાત ‘ના નિર્માણ અને સ્વચ્છ ભારતના નિર્માણની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી ત્યાર પછી આવર નેસ જોવા મળી રહ્યું છે જેવુજ બુધવાર નાં રોજ મધ્ય પ્રદેશ અને રાજેસ્થાન ની બોડર પર આવેલ ગુજરાત નાં દાહોદ એસ ટી બસ સ્ટેન્ડ ખાતે જી પી ધાનકા માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળાનાં એન એસ એસ યુનિટ નાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છ અભયાન નું કાર્ય કર્મ માં મોટી સંખ્યા માં જોડા યા હતા આ કાર્ય ક્રમમાં દાહોદ નગર સેવા સદન નાં સફાઈ કામદારો તેમજ દાહોદ એસ ટી સ્ટેન્ડ નાં કર્મ ચારીઓ પણ સફાઈ અભયાન માં જોડાયા હતા આ કાર્યક્રમમાં મેનેજર મિતેશ એચ સોલંકી દાહોદ એસ ટી સ્ટેન્ડમાં સફાઈ કરાવામાં આવીં હતી ધાનકા સ્કુલના ગોપાલભાઈ ધાનકા પણ સફાઈ અભયાનમાં હાજર રહ્યા હતા તેમજ વિદ્યાર્થીઓ ને સફાઈ માટે નું પોતાના જીવન માં કેટલું મહત્વ છે તેનું માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.