NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ શહેર ની ગોકુલ સોસાયટીમા રાવણદહન નો કાર્યક્રમ ધામધૂમ થી ઉજવાયો.આ પ્રસંગે ગોકુલ સોસાયટીના રહીશોએ પેહલા ગરબા નો કાર્યક્રમ યોજ્યો હતો અને ત્યાર બાદ 8.15 કલ્લાકે રાવણ ના પુતળાનું દહન થયું હતું. કાર્યક્રમ પુરોથતા સ્થાનિક રહીશો ધ્વારા જમવાનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો. 2વર્ષ પછી પાછા ગોકુલ સોસાયટીમા ગરબા શરુ થતા લોકોએ ખુબજ ઉત્સાહ અને ઉમંગ થી નવરાત્રી અને દશેરા નો કાર્યક્રમ મનાવ્યો હતો.