Wednesday, January 22, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ સેવાભાવી મિત્ર મંડળ ધ્વારા ઉત્તરાયણ નીમ્મીતે અંધજન શાળા છાપરીના બાળકોને દોરી પતંગ...

દાહોદ સેવાભાવી મિત્ર મંડળ ધ્વારા ઉત્તરાયણ નીમ્મીતે અંધજન શાળા છાપરીના બાળકોને દોરી પતંગ , ફ્રુટ અને ભોજન અપાયું 

 

 

logo-newstok-272EDITORIAL DESK DAHOD 
દાહોદના અંધજન શાળાના બાળકો ને પણ ઉત્તરાયણની મજા મળે અને તેઓ આબાબતે પીડાય નહિ તે હેતુ થી દાહોદના સેવાભાવી નાગરિકો ધ્વારા આ બાળકોને પતંગ દોરી , ફ્રુટ આપી અને ભોજન કરાવામાં આવ્યું હતું .આ કાર્યક્રમમાં દાહોદના નવા જીતેલા ગોદી  રોડના કાઉનસીલર પ્રીતીબેન સોલંકી, દીપેન્દ્રસિંહ સિસોદિયા , સત્યેન્દ્રસિંહ સોલંકી  રાકેશ અગ્રવાલ મારુતિ સ્વીટ્સ , શાંતિલાલ પટેલ માજીરોટેરિયન અને પ્રમુખ આ તમામ લોકેએ ભેગા મળી આ સત કાર્ય કરી અંધશાળાનાં બાળકો ખુશ કરી દીધા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments