દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે હેડ પોસ્ટ ઓફિસ દાહોદ દ્વારા તા.૨૪/૦૧/૨૦૨૨ ને સોમવાર ના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ પેઠે ઉજવવામાં આવશે. આ દિવસે નગરજનો દ્વારા “સુકન્યા સમૃદ્ધિ” ખાતું ખોલી આ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ માટેની તમામ માહિતીઓ દાહોદ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસ તથા દાહોદ ખાતે આવેલ હેડ પોસ્ટ ઓફિસના હેડ પોસ્ટ માસ્તરનો સંપર્ક કરી વધુ વિગત મેળવી શકાશે.
દાહોદ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે
RELATED ARTICLES