Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ APMC ગેટ નં.- ૨ પાસે અકસ્માતમાં મહિલાનું મોત

દાહોદ APMC ગેટ નં.- ૨ પાસે અકસ્માતમાં મહિલાનું મોત

દાહોદ APMC ગેટ નં – ૨ પાસે અકસ્માતમાં મહિલાનું મોત.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના APMC સર્કલ પાસે આવેલ અર્બન બેંકની બહાર રસ્તા આગળ બાઈક ચાલક ટ્રકને ઓવરટેક કરવા જતા બાજુમાં ઉભેલી કારનો દરવાજો અચાનક ખુલવાથી અડફેટે આવતા બાઈક ચાલક સ્ટેરીંગ ઉપર બેલેન્સ ગુમાવતા બાઈકની પાછળ બેઠેલી મહિલા રસ્તા ઉપર પડી જતાં ટ્રકનું તોતિંગ વ્હીલ મહિલા ઉપર ફરી વળતાં ઘટના સ્થળે જ મહિલાનું મોત નિપજ્યુ હતુ.

આ વાતની જાણ થતા જ દાહોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી મહિલાની લાશને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments