હાઈવે લૂટ તેમજ ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ બનતા દાહોદ પોલીસ અધિક્ષક મયંકસિંહ ચાવડાની સુચના થી LCB PSI એચ.પી.પરમારે LCB ના તથા પેરોલ ફર્લો ના ચુનંદા જવાનો એ સાથે મળી ને કોમ્બિંગ કરતા ગબી ગેંગ નો સરગના ગબી ઉર્ફે ગાબા ઉર્ફે ગોપાલ વિર્યા મોહનિયા અને તેનો ચીલાકોટા નો સાગરિત ઈસ્માઈલ જોરર્સિંગ મંડોડ ને ઝડપી પાડ્યા હતા. ગબી ગેંગ નો ગુજરાતના અમદાવાદ ,ગાંધીનગર , કચ્છ ભુજ ,માંડવી અને દાહોદ જીલ્લાઓમાં ભારે આતંક હતો. આ ગેંગે અમદાવાદમાં અને આજુબાજુમાં 44 જેટલા ચોરીના ગુના આચરેલા છે.
HONDA BREAKING – RAHUL MOTORS
