
 Crime Reporter – Keyur Parmar – Dahod
 Crime Reporter – Keyur Parmar – Dahod
દાહોદ LCB પોલીસે દાહોદ જીલ્લા પોલીસ વાળા મયંકસિંહ ચાવડા ની સુચના તથા દાહોદ નાયબ પોલીસ વડા  હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ આવનાર તહેવારો ને ધ્યાને લઇ દાહોદ LCB પોલીસે ધડ લૂટ , ચોરી હાઇવે રોબરી જેવા ગુનાઓ ને રોકવા અને ગુનેગારો ને શોધી કાઢવા મળેલ સુચના ના આધારે દાહોદના પરેલ વિસ્તારમાંથી પોતાના પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચાર ઇસમોને ઝડપી પાડી તેમની પાસે થી દેસી તમંચો એક કાર્ટીસ મળી આવતા તેઓ ની આક કરી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.


 
                                    