દાહોદ જિલ્લાના નવ તાલુકા પૈકી દાહોદ, દેવગઢ બારીયા, અને ધાનપુર તાલુકાના વિવિધ ગામોમાં MGVCL ની કોર્પોરેટ વિજિલન્સ ડ્રાઇવમાં સ્થાનિક તેમજ વિજિલન્સની કુલ ૨૫ ટીમો દ્વારા ૫૫૪ વીજ જોડાણો ની તપાસ કરતાં કરવામાં આવી હતી જેમાં ૯૭ જેટલા વીજ ચોરીનાં અને ૨ જેટલા કેસ ગેરરિતીનાં ઝડપી પાડવમાં આવ્યા છે. જેના પેનલ્ટી બિલ તરીકે આશરે રૂપિયા ૨૪ લાખ થાય છે.
દાહોદ MGVCL એ વીજ ચોરીનાં અંદાજે રૂપિયા ૨૪ લાખનો દંડ વસુલ્યો
RELATED ARTICLES