આજે વેહલી સવારે ગુજરાત સમાચાર ના છાપા લઇ ને દાહોદ આવતી જીપ અને ટ્રક વચ્ચે ઘમ્ખવાર અકસ્માત થતા જીપના ચાલક વિનોદભાઈ તેમજ એક યાત્રી શંકરભાઈ નું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. અકસ્માત થતાજ જીપમાં મૂકી રાખેલ છાપાઓ ઉડી અને રાત્સા ઉપર પથરાઈ ગયા હતા જયારે જીપ નો ઉપનો ભાગજ સાફ જતા બંને નું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.
દેવગઢ બારિયા ના રીછવાણી ગામે ટ્રક અને જીપ વચ્ચે અકસ્માતમાં બેના મોત
RELATED ARTICLES