NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા ગામના રાજમહેલ રોડ પર સ્પોર્ટ્સ ક્લબની સામે રેહતા પૂર્વીબેન પંકજભાઈ પરીખ કે જેઓ WASMO માં ક્લાસ થ્રી કર્મચારી છે અને કરાર પર નોકરી કરેછે તેઓએ દેવગઢ બારીયા તાલુકાના રાઠવાના મુવાડા ગામે રહેતા મણીલાલ ભોદુભાઇ પટેલ પાસેથી WASMO હેઠળ ચાલતા NRDWP ( NATIONAL RURAL DRINKING WATER ) ના કાર્યક્રમ હેઠળ પાણી ની ટાંકી બનાવા માટે મંજુરી આપવા બદલ ટકાવારીની રકમ રૂ.56500/- ની માંગણી કરતા મણીલાલ પટેલે ACB ને જાન કરી ત્રેપ ગોઠવતા આજ રોજ સવારે દસ કલ્લાકે દેવગઢ બારિયા રણછોડજી ના મંદિર પાસે પુરવીબેને માંગેલી રકમ રૂ. 56500/- પુરા મણીલાલ પાસીથી લેતા ACB P.I JM DAMOR પંચમહાલ ના હાથે રંગે હાથ ઝડપાયા હતા.