Thursday, July 9, 2026
Google search engine
HomeGujarat - ગુજરાતસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે સહકારી રાજકારણમાં પણ ભાજપની કસોટી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે સહકારી રાજકારણમાં પણ ભાજપની કસોટી

NewsTok24 – Desk
રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ સાથે હવે સહકારી રાજકારણમાં પણ ભાજપની અગ્નિપરીક્ષા સમાન ઘડીઓ આવી રહી છે. રાજયની સૌથી મોટી પૈકી ત્રણ ડેરીઓની ચૂંટણી ચાલુ મહિને યોજાનારી છે અને તેમાં કોંગ્રેસને ઉથલાવીને સત્તા મેળવવાની અથવા હાથમાં રહેલી સત્તા સરકી ના જાય તે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.
   કોંગ્રેસના નેતાઓ અથવા કોંગ્રેસ તરફી નેતાઓ દ્વારા સંચાલિક સહકારી બેન્કો અને ડેરીઓ ઉપર સત્તા પલ્ટો નરેન્દ્ર મોદીની સરકારી હતી ત્યારે તેમના નજીકના સાથી અમિત શાહની મહેનતથી થયો હતો.    હાલમાં પણ જે સંસ્થાઓમાં કોંગ્રેસ તરફી આગેવાનોની પક્કડ છે ત્યાં પણ ભાજપનું શાસન આવે તેવી ખેવના સેવાઇ રહી છે. પરંતુ અનામત આંદોલન અને ત્યારબાદ સર્જાયેલા વાતાવરણ વચ્ચે ભાજપ હવે સહકારી બેન્કો અને ડેરીઓમાં પોતાની પક્કડ મજબૂત કરી શકે કે કેમ તે એક પ્રશ્ન છે. કારણ તે નેતાઓ આજકાલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કામે લાગેલા છે.
   હવે વડોદરામાં આવેલી બરોડા ડેરી, મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરી અને મહેસાણા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક અને બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરીમાં ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. બરોડા ડેરીની ચૂંટણી શરૂ થઇ ગઇ છે. સરકારે અહીં ચૂંટણી રોકવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હોવાથી ડેરીની ચૂંટણી પાંચ ડિસેમ્બર સુધી મોકૂફ રાખીને કસ્ટોડિયનની નિમણૂક કરી દીધી હતી. પરંતુ ડેરીના કોંગ્રેસના ડાયરેકટર સંગ્રામસિંહ રાઠવાએ પિટિશન કરતા હાઇકોર્ટે જાહેરનામુ રદબાતલ ઠેરવીને ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. બુધવારે ચૂંટણીનું મતદાન છે. આ ડેરીના ચેરમેન ગણપત સોલંકી ભાજપમાં સામેલ થઇ ગયા છે ત્યારે બન્ને પક્ષોના નેતાઓ સામસામા દાવપેચ કરી રહ્યા છે.
gujarat high court
   બીજી બાજુ બનાસકાંઠાની બનાસ ડેરીમાં તો ભાજપના જ બે જૂથો વચ્ચે ચડસાચડસી છે. ભાજપના ધારાસભ્ય વસંત ભટોળના પિતા પરથી ભટોળ બે દાયકાથી બનાસ ડેરીના ચેરમેન છે. એવું કહેવાય છે કે, ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને હાલ મંત્રીના સમર્થકોનું એક જૂથ ડેરીમાં સત્ત્। પલટો ઇચ્છે છે અને તેથી જ આ ડેરીમાં કસ્ટોડિયન નિમવાની હિલચાલ શરૂ થઇ ગઇ હતી અને ચૂંટણી યોજાતી નહોતી. તેથી ડેરી દ્વારા જ હાઇકોર્ટમાં પિટિશન થઇ હતી અને તે પિટિશન પેન્ડિંગ હતી ત્યારે કસ્ટોડિયનની નિમણૂક કરી દેવાઇ હતી. તેથી ખુદ પરથી ભટોળે હાઇકોર્ટમાં પિટિશન કરીને કસ્ટોડિયનની નિમણૂકને પડકારી હતી. અંતે આ ડેરીમાં પણ ચૂંટણી છ સપ્તાહમાં યોજવાનો આદેશ દિવાળી પહેલા કરાયો છે.
   મહેસાણાનો કેસ ખૂબ રસપ્રદ છે. પહેલા ભાજપ, પછી શંકરસિંહની પાર્ટી રાજપા ત્યારબાદ કોંગ્રેસ પછી ભાજપ અને અંતે કોંગ્રેસ તરફ ઢળેલા સહકારી આગેવાલ વિપુલ ચૌધરીને સત્ત્।ા પરથી હટાવવા સરકારે પૂરા પ્રયાસો કર્યા હતા. તેમને દૂધસાગર ડેરીના ચેરમેનપદેથી હટાવીને ચૂંટણી લડવા માટે ત્રણ વર્ષ સુધી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ ચૌધરીએ હાઇકોર્ટનું આશરો લેતા તેમને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી રદ્દ કરાઈ. હાલમાં ચૌધરીએ ફોર્મ ભર્યું છે અને તેઓ બિનહરીફ થાય તેવી શકયતા છે.
   બીજી બાજુ પીઠ સહકારી નેતા નટુભાઇ પિતાંબરદાસ પટેલને ગુજકોમાસોલ અને મહેસાણા બેન્કમાંથી દૂર કરવા પણ સરકાર જોર લગાવી રહી છે. મહેસાણા બેન્કની ચૂંટણીમાં નટુભાઇએ ફોર્મ ભરતા સ્ક્રૂટિની દરમિયાન ફોર્મ રદ્દ કરાયું હતું. તેની સામે હાઇકોર્ટમાં કેસ આવ્યો છે. જો મહેસાણા બેન્કમાં પણ કોંગ્રેસ છવાઇ જશે તો ભાજપના નેતા હાથ ઘસતા રહી જશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Masal Oku

Hacklink panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacking forum

Hacklink panel

vdcasino

koora live

jojobet güncel giriş

starzbet

sekabet

casibom

"yalla shoot"

dedektör

holiganbet

betsalvador

jojobet

holiganbet

jojobet

Antalya Escort Bayan

betsat güncel giriş

betpark

grandpashabet

ultrabet giriş

lunabet

mavibet

setrabet

jojobet giriş

holiganbet giriş

Antalya Escort Bayan

jojobet

jojobet

kingroyal

vipslot

vipslot

vipslot

vipslot

realbahis

holiganbet güncel giriş

piabellacasino

deneme bonusu

يلا شوت

yalla shoot

jojobet

meritking

koora live

deneme bonusu

deneme bonusu

maritbet

Hacklink panel

test55

Hacklink panel

Hacklink giriş

trendbet

jojobet

jojobet

jojobet

jojobet

mojobet

mojobet giriş

padişahbet

marsbahis

casibom

casibom

betsin

meritking

deneme bonusu

meritking

meritking

meritking

meritking

madridbet

meritking

porno izle

spyhackerz

holiganbet

uyuşturucu satın al

jojobet güncel giriş

casibom

royalbet

imajbet

artemisbet giriş

casibom

deneme bonusu

casibom giriş

deneme bonusu

deneme bonusu

vdcasino

1xbet

vdcasino

giftcardmall/mygift

savoycasino

kulisbet

holiganbet giriş

holiganbet

bets10 sorunsuz giriş

casino siteleri

ultrabet giriş

jojobet

1