Sunday, April 6, 2025
Google search engine
HomeBanaskantha - બનાસકાંઠાપાંથાવાડા માંથી ત્રિવેદી ફાલ્ગુનીબેન જીન્ગ્નેશભાઈ એ સરપંચનીઉમેદવારી નોંધાવી !

પાંથાવાડા માંથી ત્રિવેદી ફાલ્ગુનીબેન જીન્ગ્નેશભાઈ એ સરપંચનીઉમેદવારી નોંધાવી !

logo-newstok-272-150x53(1)

SACHIN RAO  BANASKANTHA

પાંથાવાડામાં સરપંચના દાવેદારમાં પ્રથમ નંબરે  ત્રિવેદી ફાલ્ગુનીબેન જીન્ગ્નેશભાઈ !

navi-diwali

                         ત્રિવેદી ફાલ્ગુનીબેન જીન્ગ્નેશભાઈ ના સમર્થનમાં અંદાજિત 200ગ્રામજનો ઉમટ્યા તાલુકા પંચાયયત !

દાંતીવાડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી સરપંચની ચૂંટણીને લઈને અનેક ચર્ચાઓથઇ રહી છે ત્યારે આજરોજ દાંતીવાડા તાલુકામાં આવેલ પાંથાવાડા માંથી ત્રિવેદી ફાલ્ગુનીબેનજીન્ગ્નેશભાઈ એ સરપંચની ઉમેદવારી માટે તાલુકા પંચાયતમાં ફોર્મ ભરેલ જેમાં ત્રિવેદી ફાલ્ગુનીબેનજીન્ગ્નેશભાઈ ના સમર્થન માટે આજરોજ પાંથાવાડાના અંદાજિત 200 જેટલા લોકો તાલુકા પંચાયતમાંઉપસ્થિત રહેલ અને લોકચર્ચામાં અત્યારથીજ સરપંચમાં ત્રિવેદી ફાલ્ગુનીબેન નું નામ ગુંજી રહ્યું છે તેમજપાંથાવાડાના લોકો માં ફક્ત એકજ ચર્ચા થઇ રહી છે કે આવનારા સમયમાં અમે અમારા સરપંચમાં ફક્તત્રિવેદી ફાલ્ગુનીબેનને જ જોવા માંગીયે સિયે ત્યારે હવે આવનારા સમયમાં જોવા મળછે કે પાંથાવાડામાંથી બીજા કોણ સરપંચની ઉમેદવારી નોંધાવશે અને અંતમાં જનતા પોતાના સરપંચ તરીકે કોને નક્કીકરેછે તે આવનારા સમયમાંજ ખબર પડછે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments