Priyank Chauhan – Garbada (Special Report) પાણીની તંગીને લીધે સમગ્ર રાજ્યમાં મોટા ભાગના લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમાં ગરબાડા તાલુકો પણ બાકાત નથી. ગરબાડા પંથકમાં પાણીની સમસ્યા ધીમે ધીમે વધતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે ઘરની સ્ત્રીઓજ તળાવ-કૂવા પરથી માથે ઘડો મૂકીને પાણી લાવતી હોય છે પરંતુ પાણીની સમસ્યાને લીધે આજે ઘરનો માણસ પણ તેનું કામકાજ છોડી ધોમધખતા તાપમાં કૂવા પરથી માથે માટલું મૂકીને પાણી લાવવા મજબુર બન્યો છે. આજે પણ જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.
HONDA NAVI 

ખરેખર ગામડાઓ નું જીવન ખુબજ અઘરું અને ભરેલું છે. આમે આ વખતે ચોમાસું નીરસ હતું અને ઉપરથી કાળ ઝાર ગરમી એ લોકો ને થકવી દીધા છે. બપોરે સાડા બાર રસ્તાઓ સુમસાન ખાલી. વોટ બાંક ની રાજનીતિ કરતા આ રાજનેતાઓ ને કોઈ પણ જાતની શરમ કે દયા જેવું કઈ નથી. વિકાસની અને સ્વચ્છતાની વાતો કરતા આનેતાઓ ઘેર ઘેર પાણી અને વીજળી નથી શક્યા અને વાતો મારો આદિવાસી વિકાસ કરી રહ્યો છે ની બુમો પડે છે. આ એ સ્વાભાવિક છે નેતાઓ ખરા ખોટા આપે તો તો નેતા ખથી કેવાશે ભલે ને લોકો નું હોય થાય. શું ગરબાડા અને તેની આજુ બાજુના લોકોની આ પાણીની સમસ્યા નો તંત્ર કોઈ લાવશે ખરો કે આમજ વાયદાઓ કરતા કરતા વર્ષાદ આવવા ની જોવડાવશે ? હવે આવનાર સમયજ બતાવશે બતાવશે.