PRAVIN KALAL FATEPURA
ફતેપુરા તેમજ આજુ બાજુ વિસ્તાર માં ગ્રામ પંચાયત નીચૂંટણીને લઈ મોવડી મંડળો દ્વારા તોફાનો અને મારા મારી નાબનાવો ના બને તે ને ધ્યાન માં લઈ ફતેપુરા પી.એસ.આઈ.બી.એમ. રાઠવા,મહેંદ્ર સિંહ ,દિલીપકુમાર,સતિસભાઈ વિગેરેસ્ટાફ દ્વારા ગ્રામ્ય વિસ્તાર તેમજ ટાઉન માં છુપીરીતે ટપાસ કરતા તોફાની તત્વો અને બુટલેગરો માં ફફડાટ વ્યાપી ગયો હતો પોલીસ દ્વારા છ એક જણ ની દારૂ ની માહિતી મળતા તેઓના કેસ કરવામાં આવ્યા હતા તે પેકી
1.રોહિત નારણ 8100
2.જીગ્નેશ નારણ 2700
3.સુંકીબેન રમણ 200
4.સુરેશ દિતા 200
5.રમેશ નાયક. 4.લીટર
6.રાહુલ ભરત 4.લીટર આ છ જણ પૈકી ચાર આરોપી
ફરાર થઈ ગયા હતા અને બે ઝડપાઇ ગયા હતા આ રીતે દારૂ ની પ્રવૃત્તિ કરતા ઈસમો નાસભાગ કરી મૂકી હતી અને પકડાયેલ નો ગુન્હો નોંધી કાયદેસર ની કાર્ય વહી કારી અટેક
કર્યા હતા વધુ તપાસ પી.એસ.આઇ. બી.એમ.રાઠવા ચલાવી
રહ્યા છે.