સંજેલીના ભામણ ગામેથી ઉઘરાણી કરી અને એક ખાનગી ફાઇનન્સિઅલ રીકવરી અધિકારી પરત સંજેલો તરફ આવતા હતા ત્યાર્ર તેમને રસ્તામાં બે અજાણ્યા લુટારુઓએ રસ્તા મોટરસાઈકલ આડી કરી કડાણા ના ડીટવાસના સતીશ ડામોર ને આતરી તેમની પાસેથી રોકડ રૂ.49,300/- ભરેલી બેગ , સેમસંગ કંપની નું તબ્લેત કિંમત રૂ.2000/- તથા મેઈસટ્રો કંપનીનું પ્રીન્તેર કિંમત રૂ.1000/- નું મળી કુલ્રું।52,300/- ની મુદ્દા માલની લુંટ કરી અને જતા જતા રીકવરી અધિકારી ની બાઈકની કાઢી ને લઈ નાસી છુટ્યા હતા. આ બનાવ ની જાન સંજેલી પોલીસ ને કરતા સંજેલી પોલીસે ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
HomeSanjeli - સંજેલીસંજેલીના ભામણ ગામે કડાણાના રિકવરી અધિકારીને આતરી રૂ. 52,300/-ની મત્તા લુટી કરી બે...