Thursday, October 31, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરામાં શ્રીહરિ સત્સંગ સમિતિ ના આયોજન તેમજ જય શ્રી રામ એકલ પ્રણામ...

ફતેપુરામાં શ્રીહરિ સત્સંગ સમિતિ ના આયોજન તેમજ જય શ્રી રામ એકલ પ્રણામ એકલ અભિયાન ઉત્તર ગુજરાત દાહોદ સંચ માનગઢ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા

જય શ્રીરામ એકલ પ્રણામ…એકલ અભિયાન ઉત્તર ગુજરાત ભાગ અંચલ દાહોદ સંચ માનગઢ સંચ ફતેપુરા માં 09/10/2023 થી 18/10/2023 સુધી આચાર્યો વાર્ષિક અભ્યાસ વર્ગમાં સમાપન સમારોહમાં ઉપસ્થિત ઉતર ગુજરાત ભાગ શ્રીહરિ સત્સંગ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યયુ હતુ

અધ્યક્ષ જીગ્નેશભાઈ કલાલ, માનગઢ સંચ અધ્યક્ષ ચતુરભાઈ પાંડોર, ફતેપુરા સંચ અધ્યક્ષ સુક્રમભાઈ પારગી, અખિલ ભારતીય સંત સમિતિ દાહોદ જિલ્લાના મંહામત્રી સંચ માનગઢ, શ્રીહરિ સત્સંગ સમિતિ આયોજન અધ્યક્ષ પ્રવિણભાઈ બરજોડ જનજાતિ કલ્યાણ આશ્રમ ફતેપુરા સંગઠન મંત્રી શૈલેષભાઈ પારગી ભાગ વ્યાસ કથાકાર મોહન મહારાજ અંચલ વ્યાસ કથાકાર નયનાબેન અંચલ દાહોદ શિક્ષા પ્રમુખ મુકેશભાઇ નિસરતા.. મહીસાગર અંચલ ગ્રામ સ્વરાજ મંચ લાલાભાઈ કટારા સંચ પ્રમુખ વિનોદકુમાર ડી ભમાત.સંચ પ્રમુખ રજનીકાંત બામણીયા..10 દિવસના અભ્યાસ વર્ગ પછી મુલ્યાંકન પરીક્ષા આચાર્યો ઓની લેવામાં આવી.

વર્ગ દરમિયાન થયેલા 100 સત્ર પંચમુખી યોજના વિશે આચાર્યો મિત્રો પોતાના અનુભવ શેર કર્યો. તમામ સમિતિના કાર્યકર્તાઓ 20 ..20.. મિનીટ.. એકલ અભિયાન વિશે.. માહિતી..આપી.. જેમાં અંચલ શિક્ષા પ્રમુખ મુકેશભાઇ નિસરતા એ તમામ સમિતિના કાર્યકર્તાઓ નો આભાર વ્યક્ત કર્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments