રાજસ્થાનમાં સલાખેશ્વર મહાદેવનું પ્રાચીન સ્વયંભૂ મંદિર આવેલું છે ત્યાં તા.૧૧/૦૮/૨૦૨૪ ને રાત્રી દરમિયાન કાર્યકર્તાઓ તેમજ કાવડયાત્રીઓ ભજન તેમજ ધૂનની રમઝટ બોલાવશે અને ફતેપુરામાં તા.૧૨.૮.૨૦૨૪ સોમવાર ના રોજ ભવ્ય કાવડયાત્રા સાથે સલાખેશ્વર સ્વયંભૂ મહાદેવ મંદિર થી કાવડ યાત્રીઓ પગપાળા ફતેપુરા કાવડ યાત્રા સાથે કામેશ્વર મહાદેવ મંદિર ફતેપુરા માટે પ્રસ્થાન કરશે.
ફતેપુરા નગરમાં ફરી શ્રી કામેશ્વર મહાદેવ મંદિર જળાભિષેક કરવામાં આવશે અને તે માટે સનાતન હિન્દુ સમાજના કાર્યકર્તા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ફતેપુરામાં સનાતનિ હિન્દુ સમાજ દ્વારા કાવડ યાત્રાનું આયોજન
RELATED ARTICLES