PRAVIN KALAL FATEPURA
ફતેપુરા પાછલા પ્લોટ માં ત્રણ વર્ષ પહેલાં ભુગર્ભ ગટર યોજના દ્વારા રોડ તોડવામાં આવ્યો હતો હાલ ત્રણ ત્રણ વર્ષ થયાં પણ કોઈ નેતા કે કોઈ અધિકારી કેટલીયે વાર સમાચાર પ્રસિદ્ધ કરવા છતાં અને જાણ કરવા છતાં કેમ આ બાબતે ધ્યાન દોરતા નથી જેથી પાછલા પ્લોટના રહીશો ગદગી અને બીમારી થી પરેશાન થતા છેલ્લે તેઓ દ્વારા આવેદન આપી ભુખ હડતાલ ઉપર રોડ નું કામ ના થાય
ત્યાં સુધી બેસવું અને ગ્રામ પંચાયત ને તાળા મારી સુ તેવી રીતનું આવેદન મામલતદાર .ટી.ડી.યો. અને ડી.ડી.ઓ.શ્રી ને મામલત દ્વારા આપ્યું હતું મામલતદર શ્રી દ્વારા જણાવાયું હતું કે બે દિવસ ની
રાહ જુવો હું ઉપલા અધીકારી ને મોકલાવી ને જાણ કરું છું અને ઝડપી કામગીરી કરવા માં આવશે તેવી સમજાવી મોટી સંખ્યામા આવેલા ભાઈઓ તથા બહેનો ને સાતવંતા આપી હતી.