ફતેપુરા ના બલલ્યાં રોડ ઉપપર સામસામા બે બાઈકસવાર ટકરાયા તેમાં એક ની હાલત ગમભીર છે બીજી બાઈકસવાર મોકાનો લાભ લઈ ફરાર થઈ ગયો છે અજુ બાજુ ના લોકો ને આવતા પહેલા જ ફરાર થઇ ગયો અને ત્યાં પડેલ જેને વધારે માથાના ભાગે વગેલ હતું તેને લોકો એ 108 ની મદદ થી સરકારી દવાખાને મોકલાવેલ પરંતુ તેની હાલત વધુ ગંભીર જણાતા ડોક્ટરે દાહોદ રેફર કરેલ હતો તેને માથા માં વધારે વગેલ જણાઈ આવેલ હતું અને કાન માં અને નાક માંથી લોહી નીકળતું હતું જે સિરિયસ હાલત છે તેનું નામ રામસિંગમોતી પરગી કરમેલ નો રહેવાસી છે તેવી જાણકારી મળેલ છે વાધુ મા લોકો દ્વારા જાણકારી મળેલ કે 108 ને ફોન કરેલ પણ તે લેટ આવી હતી જેથી બ્લડ પણ વધુ નીકળેલ હતુંજયારે વધુ ગંભીર વ્યક્તિ ને દાહોદ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જ્યાં દાહોદ એક ખાનગી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેને પોસ્ટમોર્ટમ માટે દાહોદ સિવિલમાં ખસેડવામાં આવી હતી.
ફતેપુરા બલૈયા રોડ ઉપર બે બાઈક ટકરતા એક નું મોત
RELATED ARTICLES