Saturday, January 4, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા બી.આર.સી રુ.5000/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા (Exclusive)

ફતેપુરા બી.આર.સી રુ.5000/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા (Exclusive)

sabir bhabhor logo-newstok-272-150x53(1)Crime Reporter – Sabir Bhabhor Fatepura 
દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા બી.આર.સી તરીકે ફરજ બજાવતા લખજીભાઈ ચરપોટ એ સી.આર.સી મુકેશ ભાઈ પારગી પાસેથી તેમની કામગીરી ની રીવ્યુ ફાઈલ પાસ કરાવવા માટે રુ.5000/-ની માંગણી કરતા મુકેશભાઈ એ લાંચ રુશ્વત વિરોધી શાખા દાહોદ ખાતે ફરીયાદ કરતા દાહોદ એ.સી.બી પી.આઈ. આર.આર.આહીર તથા સ્ટાફ ના માણસો એ છટકુ ગોઠવતા ફતેપુરા બી.આર.સી ભવન ખાતે તા.26/02/2016 ના રોજ સવાર ના આશરે 10:30 વાગ્યે રુ.5000/- ની લાંચ લેતા રગેહાથ ઝડપી પાડી આગળ ની કાર્યઉવાહી હાથ ધરવામા આવી છે. ઉપરોકત ઘટના ને પગલે ફતેપુરા તાલુકા શિક્ષણજગત મા ખળભળાટ મચી ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments