Friday, December 27, 2024
Google search engine
HomeBanaskantha - બનાસકાંઠાબનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં BSNL ની લાઈન ખોટકાતા અરજદારોને ધરમધક્કા

બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં BSNL ની લાઈન ખોટકાતા અરજદારોને ધરમધક્કા

KHETA T. DEDAI – AMIRGADH (BANASKANTHA)

 

બનાસકાંઠાના છેવાડાના અમીરગઢ તાલુકા મથકમાં છેલ્લા પાંચેક દિવસથી બીએસએનએલની સેવા ખોરવાતા અરજદારો દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે સરકારી કામકાજ માટે દૂર દૂરથી ભાડા ખર્ચી અમીર ગઢ મામલતદાર ની કચેરી ના પગથીયા ચડતા અમીરગઢ તાલુકાના આદિવાસી અરજદારો રીતસર ના અટવાઈ રહ્યા છે
અમીરગઢમાં બીઅેસેનલ સેવા છાશવારે ખોરવાઈ જતી હોય આ રોજિંદી રામાયણ થી અરજદારો નો સમય વેલ્થ વેફરઆઈ રહ્યો છે અરજદારોની આખો દિવસ મામલતદારમાં સાંજે નિરાશ થઈને પરત ફરવુ પડે છે અમીરગઢમાં ભોળી અને અભણ આદિવાસી પ્રજા સરકારી કામકાજ માટે આવવું પડે છે આ સાથે સરકારી કચેરીઓમાં ભારત સંચાર નિગમ લિમિટેડ નાગરિકોમાં ભારે હાલાકી ભોગવવી પડે છે ઈન્ટરનેટ ના આધારકાર્ડ ચુંટણીકાર્ડ ખાતાધારકો ના ઉતારા માટે અરજદારો માં નારાજગી જોવા મળે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments