KHETA DESAI – BANASKANTHA
બનાસકાંઠા બાલારામ માર્ગ પર પાણીમાં ફસાઈ લકઝરી બસ
બસમાં 50 જેટલા મુસાફરો હાજર અંડરબ્રિજમાં ફસાણી છે બસ ટ્રક દ્રારા બસને પાણીની બહાર કાઢવામાં આવી રહી છે……
બાલારામ ચિત્રાસણી વચ્છે રેલ્વે અંડર પાસ આવેછે, તે ચોમાસા દરમિયાન વરસાદી પાણી થી છલા-છલ ભરાઈ જાય છે તેથી વાહન ચાલકો ને બહુ ભારે મૂશ્કેલી નો સામનો કરવો પડે, જો ભુલ થી અજાણ્યા ડ્રાઇવર દ્વારા પાણી ભરેલ અંડર પાસ મા ગાડી ચલાવતા જ તે ફસાઈ જાય, શ્રાવણ મહિના મા દુર દુર થી બાલારામ મહાદેવ ના દર્શન માટે નાના મોટા વાહનો દ્વારા દર્શનાર્થી આવે છે.તો આ રેલ્વે અંડર પાસ નૂ પાણી સમય સર નિકાલ થાય તો નાના મોટા અકસ્માત થતા અટકે.