Tuesday, November 3, 2026
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ખાતે મહિલા સ્વચ્છતા જાગૃત્તિ દિન ઉજવાયો

દાહોદ ખાતે મહિલા સ્વચ્છતા જાગૃત્તિ દિન ઉજવાયો

 


logo-newstok-272-150x53(1)

EDITORIAL DESK DAHOD 

 દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વચ્છતા જાગૃત્તિ દિન જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને રેડક્રોસ ભવન, એલ.આઇ.સી. ઓફિસની બાજુમાં, દાહોદ ખાતે ઉજવાયો હતો.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે સ્વચ્છતા અને મહિલા એક બીજાને પૂરક છે. પ્રાચીન સમયથી ચાલી આવતી સમાજ વ્યવસ્થામાં રોજ બરોજનું કામ મહિલાઓ જ કરતી હોય છે. તેથી સમગ્ર કુટુંબ કે ગામના આરોગ્યની જાળવણીનું કામ પણ મહિલાઓના હાથમાં જ છે. તેમ જણાવતાં સ્વચ્છતા અને શૌચાલયનો ઉપયોગનો અસરકારક સંદેશો પણ મહિલાઓ જ પહોંચાડી શકે તેવી શ્રી ઉપાધ્યાયે અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(પંચાયત)  પટેલે રાજય સરકારની સ્વચ્છતા અંગેની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. સૌ એ સ્વચ્છતા માટે સહયોગી બનવું પડશે તો જ સ્વચ્છ ભારત મિશન સાર્થક કરી શકાશે. તેમને ગ્રામ પંચાયતમાં સફાઇ વેરો ભરવા, ૧૦૦ ટકા શૌચાલય વાળી ગ્રામ પંચાયતોને વધારાની ગ્રાંટ, સ્માર્ટ વિલેજ, શૌચાલય માટે મળતા ફંડની જાણકારી આપતાં મહિલાઓ સ્વચ્છતા માટે જાગૃત થશે તો ઘણાં સારા પરિણામો હાંસલ કરી શકાશે એમશ્રી પટેલે જણાવ્યુ હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકની કચેરી, સ્વચ્છત ભારત મિશન (ગ્રામિણ) કો.ઓર્ડિનેટરશ્રી પ્રજાપતિએ મિશનની સમજ આપ્‍તાં જણાવ્યુ હતુ કે અન્ય રાજ્યોની સરખામણીએ આપણાં રાજયમાં શૌચાલયોની કામગીરી ઘણી સારી છે. પરંતુ તેનો ઉપયોગ ઓછો થાય છે. તે દુઃખની વાત છે. ખુલ્લામાં શૌચાલય કરવાથી રોગચાળો ફાટી નીકળવા સાથે અન્ય અઘટિત ઘટનાઓ કે બનાવો બનવાની શક્યતાઓ રહેલી છે. તેમ જણાવતાં મહિલાએ જ આ બાબતે જાગૃત થવું પડશે. આ કાર્યક્રમમાં બસંરી કલાવૃંદે ભવાઇ દ્વારા સ્વચ્છતા, કુટુંબ નિયોજન, શિક્ષણ અંગેનો સંદેશો પહોંચાડવાનો ઉત્કૃ્ષ્ટ પ્રયાસ કર્યો હતો.

આ પ્રસંગે વ્યક્તિગત  શૌચાલયની કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ સરપંચશ્રીઓનું તથા સ્વચ્છતાના શિલ્પી તરીકે સારી કામગીરી કરનાર સખીમંડળની બહેનોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વચ્છતા અને શૌચાલય બાંધકામ અને ઉપયોગ અંગે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સંજેલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી માનસિંહ ભાભોર, ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી હંસાબેન વહોનીયા, ઝાલોદ તાલુકા પંચાયત યોજના સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી મનાત, ગરબાડા તાલુકા વિકાસ અધિકારીશ્રી ભુરા, મિશન મંગલમ અધિકારી શ્રી મીણા, જિલ્લા તાલુકાના અધિકારીઓ- કર્મચારીઓ, સરપંચશ્રીઓ, જુદા જુદા ગામોની મહિલાઓ, આરોગ્ય અને આંગણવાડીની કાર્યકર બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Backlink paketleri

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

AI Video Generator

casibom

starzbet

kıbrıs night club

Deneme Bonusu

unblocked games

야코레드

vdcasino giriş

betwoon

izmit araç kiralama

marsbahis

jojobet

fixbet

vdcasino

cratosroyalbet

Karşıyaka saat tamiri

dex aggregator

marsbahis giriş

marsbahis

ankara escort

jojobet

betsat

chatgpt hesap

Casibom

marsbahis giriş

Grandpashabet

koora live

vdcasino

vdcasino giriş

giftcardmall/mygift

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

vdcasino

Betim

www.giftcardmall.com mygift

Hacklink satın al

Hacklink Panel Satın Al

betpas

tophillbet gercek giriş

tophillbet hemen giriş

tophillbet giriş adresi

tophillbet güncel 2026

tophillbet güncel giriş 2026

tophillbet telegram 2026

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

tophillbet

tophillbet güncel

tophillbet güncel giriş

tophillbet telegram

fixbet

tophillbet

tophillbet giriş

tophillbet güncel

tophillbet güncel giriş

tophillbet

tophillbet giriş

tophillbet güncel giriş

tophillbet giriş adresi

betwoon

betwoon giriş

betwoon giriş adresi

betwoon giriş 2026

betwoon güncel

padişahbet

padişahbet giriş

padişahbet güncel 2026

padişahbet güncel giriş

1