૧૪મી તારીખે ડો બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, અનુસૂચિત જાતિના પ્રભારી મુકેશભાઈ શ્રીમાળી, પ્રમુખ જીતેન્દ્ર શ્રીમાળી, મહામંત્રી વિજયભાઈ તથા નાના ભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગનો હેતુ આવનારી ૧૪મી તારીખે ડો બાબા આંબેડકર જયંતિ નિમિતે જીલા કક્ષાએ તેમજ તાલુકા, નગર કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાય, સૌ કાર્યકર્તાઓ આમાં પ્રજાને કેવી રીતે જોડી શકે તે આયોજન કરવા અંગે પ્રમુખ શંકરભાઈ અમલીયાર આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી મોટી સંખ્યામાં લોકો આમાં જોડાય તેવી રીતે કાર્ય કરવા જણાવ્યું હતું.
HomeDahod - દાહોદબાબા સાહેબ આંબેડકરજીના જન્મદિવસે સ્વચ્છતા, લોક જાગૃતિ, નાટકો વગેરે કાર્યક્રમો કરવામાં આવશે....