NEWSTOK24 એ અગાઉના સમાચારમાં બાયડ પાલિકામાં BJP અને NCP ટક્કર છે કોંગ્રેસતો મેદાનમાંજ નથી અને એ સેર્વે સાચો આજે પડ્યો અને અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લેહરાયો.અને ટક્કર NCPએ આપી અને કોંગ્રેસ તો બાયડ માં દેખીજ નથી. કુલ 6વોર્ડ વોર્ડ ની 24 બેઠકો માંથી ભાજપે 13 બેઠકો ઉપર વિજય મેળવી અને બાયડ ની પાલિકા જબ્બે કરી હતી પરંતુ મહત્વની બાબત એ છે કે ભાજપનાજ બળવાખોર અને પ્રમુખે NCPની ટીકીટ ઉપરથી 24 ઉમેદવારો હતા અને તેઓને 11બેઠકો ઉપર વિજય મળ્યો હતો. ભાજપે બાયડ નગર પાલિકા ભલે મેળવી હોય પણ ત્યાં તેમને મજબુત વિરોધ પક્ષનો સામનો તો કરવોજ પડશે.અને કોંગ્રેસ નો તો બંટાધાર થઇ ગયો 24માંથી કોંગ્રેસ તો ઝીરો એક પણ બેઠક મેળવીના શક્યું.
બાયડ નગરપાલિકામાં ભગવો લેહરાયો BJP 13, NCP 11,કોંગ્રેસે મીન્ડો વાળ્યું
RELATED ARTICLES