Sunday, December 29, 2024
Google search engine
HomeDahod - દાહોદબુરહાની ઈંગ્લીશ સ્કુલના સંચાલકો વેપારી બન્યા એકજ દુકાનેથી ગણવેશ લેવાની ફરજ પાડવાનું...

બુરહાની ઈંગ્લીશ સ્કુલના સંચાલકો વેપારી બન્યા એકજ દુકાનેથી ગણવેશ લેવાની ફરજ પાડવાનું મોંઘુ પડ્યું વાલીઓ વિફર્યા : DEOએ નોટીસ પાઠવી

Himanshu parmar logo-newstok-272-150x53(1)

Himanshu Parmar  Dahod 

બુરહાની ઈંગ્લીશ સ્કુલના  સંચાલકો એકજ વેપારીને ત્યાંથી ગણવેશ માટે ફરજ પાડતા વાલીઓનો હોબાળો 2દિવસ સ્કુલ બંધ કરી DEOની  સૂચનાની પણ એસી તેસી કરતા સંચાલકો , દાહોદ જીલ્લાની મોટા ભાગની સ્કૂલોમાંઆ સમસ્યા

દાહોદ બુરહાની ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં છેલ્લા બે દિવસ થી વાલીઓ અને સંચાલક મંડળ  રસાકસી ચાલી રહી છે. મુદ્દો મહત્વનો એ છે કે સંચાલક મંડળએ ફીસ વધારી છે અને સાથે સાથે  તુગ્લકી ફરમાન જરી કર્યું છે કે તમામ વિદ્યાર્થીઓએ ગણવેશ એકજ વેપારી જેનું નામમ સંસ્થા આપે ત્યાંથી લેવાનો. જેતથી આ મુદ્દે બે દિવસથી વાલીઓ અને મનેજમેન્ટ વચ્ચે  ઝરતા ગઈ કાલે સ્કૂલને તાળા  દીધા હતા. આ બાબતે DEO ને રજૂઆત કરતા DEO ગઈ કાલે સ્કુલ  વાલીઓ સાથે બેસી આ  લાવવા માટે સ્કુલ ના આચાર્ય ને તાકીદ કર્યા  હતા તેમ છતાં આજે સવે DEO  પોતે જયારે સ્થળ પર  સ્કુલ ને  હોવાથી તેમને આચાર્ય ને આ તાળા શાળા શરુ કરવાની સુચના આપ્યા છતાં આચાર્ય શાળા શરુ કરાવી ન  હતી અને વાલીઓએ  ચક્કા જામ કરતા સ્થળ પર દાહોદ  પોલીસવડા હર્ષદ મેહતા અને દાહોદ ટાઉન પોલીસ ઇન્સ્પેકટર R.H .BHATT  ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા અને વાલીઓને કાયદો હાટમાં ના લેવાની સુચના આપી હતી.
                સંચાલકો અને વાલીઓ પોલીસ મથકે જતા પોલીસે તે બંને પક્ષો ને DEO કચેરી  બાબતે સામસામે બેસી અને કોઈ  આવવાની સલાહ આપી હતી.આ તમામ ઘટના ક્રમ બાદ DEO એ પોતે એક નોટીસ ઇસ્સ્યું કરી અને તે બુરહાની ના સંચાલક મંડળ ને મોકલી અને નકલ શિક્ષણ વિભાગ ગાંધીનગર  અને દાહોદ કલેકટરને તથા જીલ્લા પોલીસ વડા મનોજ નીનામા ને મોકલી હતી. જેમાં  અઆવ્યો  બુરહાની સ્કુલ ના સંચાલકોને ગઈ કાલે ફોન  કરવામાં આવેલ કે અકારણ તેમે સ્કુલ બંધ રાખી શકો ની અને તાત્કાલી સ્કુલ શરુ કરવા માટે જણાવેલ તેમ છતાં સ્કુલ સારું ન કરી જીલ્લા શિક્ષણ અધિકારી ની સુચનાની અવગણના કરી અને પોતાની સાત નો દુરુપયોગ કરતા સંચાલકો અને શાળાની સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.
 
પરંતુ મહત્વની વાત ઓટ એ છે કે શું DEO  માત્ર આજ સ્કુલ પુરતી કાર્યવાહી કરશે ? ગણવેશ માટે દાહોદ અને જીલ્લામાં ઘણી બધી સ્કૂલો છે જેમાં સંચાલકો  થોડાક સ્વાર્થ માટે  હલકી ગુણવત્તા વાળા ગણવેશ ખરીદાવ માટે ફરજ પાડે છે અથવા તો જાતે સ્કુલ દ્વારા વિતરણ કરાવી અને તે લેવા માટે દરેક વિદ્યાર્થીઓ ને ફરજ પાડે છે શું શિક્ષણ અધિકારી આ બાબતે પણ કોઈ પગલા લેશે ખરા ? એતો આવનારો  બતાવશે. 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments