દાહોદ મજુર સંઘ 300 થી 350 લોકો આજે પગપાળા યાત્રા કાઢી પાવાગઢ જવા નીકળ્યા હતા અને આજે રાત્રી રોકાણ લીમખેડા ખાતે રાખવામાં આવેલ છે. તેઓ રવિવારે પાવાગઢ પહોચી માતાજી ના દર્શન કરી રવિવાર રાત્રીનાજ ફરવાના છે. જ્યારે આ પદયાત્રીઓ ને સુવિધાઓ પૂરી પાડવા નું બીડું હોટેલ અવંતિકા એ ઝડપ્યું હતું.