અરવલ્લી જીલ્લાના સેવાસદનના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહી સેવાસદન પ્રજા માટે ખુલ્લું મૂકી તકતી અનાવરણ કરી રીબીન કાપી હતી આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલ તેમજ સાંસદ દીપસિંહ રાઠોડ સહીત પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઊપરાત મોટી સંખ્યામા લોકો ઊપસથિત રહયા હતા . લોકાર્પણ કાર્ય બાદ મેઘરજ બાયપાસ ચોકડી પાસે યોજાયેલ જાહેર સભામાં મુખ્યમંત્રી એ ડીઝીટલ પદ્ધતીથી મોડાસા મેઘરજ માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરાવ્યો હતો સાથે સાથે અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક કચેરી નું ભૂમિપૂજન સરકારી ઇજનેરી કોલેજ માં 1.47 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ભવનનું લોકાર્પણ કર્યું હતું કુપોષિત બાળકોના પ્રમાણમાં ઘટાડો થાય તે માટે અરવલ્લી જીલ્લાની આન્ઘંવાડીના બાળકો માટે પોષણ યુક્ત દૂધ સંજીવની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો ચાલુ બજેટમાં ઓર્ઘેનીક ફાર્મિંગ માટે જોઘવાઈ કરી છે ત્યારે મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ઘાત ચાલુ વર્ષે 2500 કરોડના ખર્ચે સડકો બનાવવામાં આવનાર હોવાનું મુખ્યમંત્રી એ જણાવ્યું હતું 1 લાખ પરિવારો ને દુધાળા પશુઓ ખરીદવા માટે 2 ટકા વ્યાજ ની લોન આપવાની સી. એમ. એ સભામા કહયુ હતું.
મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અરવલ્લી જીલ્લા સેવાસદન નું લોકાર્પણ કર્યું
RELATED ARTICLES