ગત તા.૩૦/૧૦/૨૦૨૨ ને રવિવારના રોજ મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓની ચિર શાંતિ તેમજ ઘાયલ થયેલા લોકોની સ્વાસ્થ્ય સલામતીની પ્રાર્થના અર્થે આજે તા.૩૧/૧૦/૨૦૨૨ ને સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દાહોદ શહેર દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરી, મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.
મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓની ચિર શાંતિ માટે ભાજપના દાહોદ શહેર યુવા મોર્ચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરી, મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી
RELATED ARTICLES