નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થનાઓની સુચના હઠેળ પ્રોહી/જુગાર ને નેસ્તનાબદુ કરવા પ્રોહી/જુગારના ગુન્હાઓના શોધી અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી માર્ગદર્શન કરેલ. જે અનસંધાને દાહોદ રૂરલ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.સી.વાઘેલાનાઓ પોલીસ સ્ટાફના માણસોમાં (૧) સંજયભાઇ નધરૂભાઇ એ.એસ.આઇ. (૨) નિતેશભાઇ કનુભાઈ અ.પો.કો. (૪) સુનિલભાઇ બાબુભાઈ આ.પો.કો. (૫) ઈશ્વરભાઇ દિનેશભાઇ આ.પો.કો. (૬) જયદીપભાઇ સરુેશભાઇ અ.પો.કો. દાહોદ રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર કે.સી.વાઘેલાનાઓને બાતમી મળેલ જે બાતમી આધારે રાબડાળ ગામે ચામુંડા હોટલ સામે ઈન્દ્દોર અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર વોચમાં હતા તે દરમ્યાન પ્રકાશભાઈ શક્રુમભાઈ જાતે તડવી ઉ.વ.૨૩ ધંધો : ડ્રાઈવિંગ રહે. અગાસવાણી તળાવ ફળીયું, તા.ધાનપરુ જી.દાહોદ તથા વિપુલભાઇ સબરુભાઇ જાતે બારીયા ઉ.વ.૨૩ ધંધો : મજુરી, રહે. ઘોડાઝર કળમ ફળીયું, તા.ધાનપુર જી.દાહોદ નાનો તેની ફોર વ્હીલર ગાડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ – ૫૨૮ ની કુલ કિં. રૂા.૬૩,૮૪૦/- નો પ્રોહી મદ્દુામાલ તથા (૨) એક સિલ્વર કલરની મહેન્દ્ર XUV 500 ફોર વ્હીલર ગાડી નં. GJ.01.KQ.9492ની જેની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- ની તથા (૩) એક સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.GJ.20.AM.1209 ની કિં.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૯૩,૮૪૦/-નો મદ્દુામાલ કબજે કરેલ છે. આ કાળા કલરની સિલ્વર પટ્ટા વાળી હીરો કંપનીની મોટર સાયકલ નં.GJ.20.AM.1209 પર બે ઈસમો પાયલોટીંગ કરી નાસી જઇ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમાં વોન્ટેડ આરોપીઓ જેમાં (૧) ઉમેશભાઈ અભેસિંગ પાંડોર રહે. કુંડલી પટેલ ફળીયુ તા. લીમખેડા જી.દાહોદ
(૨) વિપુલભાઈ છત્રનસિંહ જાતે ચૌહાણ રહે.કુંડલી ચૌહાણ ફળીયું, તા.લીમખેડા. જી.દાહોદ l, (૩) રાજુભાઈ પર્વતભાઈ જાતે રાઠવા રહે.કુંડલી ભે ફળીયું, તા.લીમખેડા જી.દાહોદ, (૪) કિરણભાઈ અભેસિંગભાઈ જાતે રાઠવા રહે. કુંડલી ભે ફળીયુ, તા.લીમખેડા જી.દાહોદ, (૫) સુનીલભાઈ મછાર રહે. કાકરાધરા, બડા તડવી ફળીયું, તા.રાણાપુર તેમની પાસે થી મળી આવેલ મદ્દુામાલમાં (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ – ૫૨૮ ની કુલ કિં. રૂા.૬૩,૮૪૦/-નો પ્રોહી મદ્દુામાલ તથા (૨) એક સિલ્વર કલરની મહેન્દ્ર XUV 500 ફોર વ્હીલર ગાડી નં. GJ.01.KQ.9492ની જેની કક.રૂ.૨,૦૦,૦૦૦/- ની તથા (૩) એક સ્પેન્ડર મોટર સાયકલ નં.GJ.20.AM.1209 ની કિં.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કક.રૂ.૨,૯૩,૮૪૦/-નો મદ્દુામાલ કબજે કરેલ છે.