Wednesday, January 22, 2025
Google search engine
HomeLimkheda - લીમખેડાલીમખેડાના દુધિયામા લહાણી અને ઇનામો સાથે ગરબા ની રમજટ

લીમખેડાના દુધિયામા લહાણી અને ઇનામો સાથે ગરબા ની રમજટ

FB_IMG_1445094105155NewsTok24 – Pritesh Panchal – Limkheda                                                                                                                    લીમખેડા તાલુકાના દુધિયા મુકામે આનંદ પૂર્વક શેરી ગરબાનુ આયોજન કરવામા આવેલ છે પટેલ ફળીયા.ગ્રામપંચાયત ચોક.સતકૈવલ ફળિયામાં ગરબા રાખવામાં આવેલ છે જેમાં એ પટેલફળીયામા રોજ રાત્રે ૧૨ કલાકે રોજ એક નવી અવનવી વાનગી અને પછી ચાનો કાર્યક્રમ  રાખવામાં આવે છે . ત્યાર બાદ ગરબામાં ગરબે રમનારા ખેલૈયાઓને અલગ અલગ ઈનામો અને લહાણી વિતરણ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments