HIMANSHU PATEL – DHUDHIYA
લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં રહેતા તથા પહાડ પ્રા. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરપાલસિંહ ભીખુસિંહ જાડેજા આજે દુધિયા ભાડાના મકાનમાં ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવીયુ. પ્રાથમિક તારણમાં સ્યુસાઈડ નોટમાં જોતા પ્રેમ પ્રકરણ જવાબદાર જણાયુ છે. હાલ વેકેશન હોવા છતા પોતે ઘરે ગયેલ ના હતા તથા પોતના પરિવાર ઘરે મોકલેલ. હતા ઘરે થી ફોન કરવા છતા ફોન રીસીવ ના કરતા આજુ બાજુ ફોન કરતા આજુબાજુના લોકો એ તપાસ કરતા ફાસો ખાધેલી હાલતમાં દરવાજાની બાહરથી જોવાતા પોલીસને જાણ કરી. પોલીસ સ્થળ પર તપાસ કરી. જેમા સૂસાઈટ નોટ મળી જેમા પોતે કોઈ છોકરીને પ્રેમ કરતો હતો. અને આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી તેમ લખેલ સ્યુસાઈડ નોટ મળી. પોલિસે પરિવારને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.