લીમડીની જીવનજ્યોત વિદ્યાલયમાં ક્રિસમસના તહેવાર ની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ એક થી સુધી ના બાળકોએ ભાગ લીધો હતો જેમાં ધોરણ એક થી સાતના બાળકોએ સાંતાક્લોસ બનીને વેશભૂષાનો કાર્યક્રમ રાખી ઉજવ્યો હતો જયારે ધોરણ 7થી 9 ના બાળકોને શિકક્ષકો ધ્વારા ક્રિસમસ શું છે મહત્વ કેમ અને કઈ રીતે છે અને શા કારણથી ઉજવવામાં આવે છે અને ખ્રિસ્તીઓ એને કેમ ધામધુમથી ઉજવે છે. તે તમામ બાબતો પૂર્વક સમજાવી હતી.
લીમડીની જીવનજ્યોત વિદ્યાલયમાં ક્રિસમસ નો તહેવાર ઉજવાયો
RELATED ARTICLES