દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી નવરાત્રીના તહેવાર અન્વયે આયોજકોની મીટીંગ લઈ તેઓની તૈયારી બાબતે ચર્ચા કરી તથા સરકારશ્રીની ગાઇડલાઈનનું પાલન થાય તેમજ પોલીસ અને આયોજક સંકલનમાં રહીને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી.
HomeUncategorizedલીમડી પોલીસ સ્ટેશનના PSI એમ.એફ. ડામોર ની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈને શાંતિ...