Thursday, January 16, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટરના અઘ્યક્ષ સ્થાને રથયાત્રાને લઇને શાંતી...

વિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટરના અઘ્યક્ષ સ્થાને રથયાત્રાને લઇને શાંતી સમિતિની બેઠક યોજાઇ

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામમહેલ મંદિરથી અષાઢી બીજના દિવસે યોજાનારી આ વર્ષે ભગવાન જગન્નાથ ની 35 મી  રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યાંરે આજરોજ વિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટરના અઘ્યક્ષ સ્થાને શાંતી સમિતિ બેઠક  યોજાઇ હતી. આ બેઠકમા અમદાવાદ જિલ્લા પોલીસ અઘિકારી રાજેન્દ્ર અસારી, મામલતદાર, રામ મહેલ મંદિરના રામકુમાર દાસજી, ટાઉન લાયન્સ ક્લબના સભ્યો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમા વિરમગામ શહેરમાં યોજાનાર 35 મી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય અને રથયાત્રા શાંતી પૂર્વક પરીપૂર્ણ થાય તે હેતુંથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments