Friday, December 27, 2024
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ નગરપાલિકામાં 3 મહિનાથી કર્મચારીઓ પગારથી વંચિત, સફાઇ કામદારોએ પગારના પ્રશ્નને લેખિતમાં...

વિરમગામ નગરપાલિકામાં 3 મહિનાથી કર્મચારીઓ પગારથી વંચિત, સફાઇ કામદારોએ પગારના પ્રશ્નને લેખિતમાં રજુઆત કરી કામથી અળગા રહ્યા

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ નગરપાલિકામાં છેલ્લા 6 મહિનાથી આશરે 100 જેટલા રોજમદાર અને કાયમી સફાઈ કામદારના પગાર અનિયમિત રીતે થતાં હોય તેમજ 3 મહિનાથી રોજમદાર અને કામમી સફાઈ કામદરો પગાર  ન મળતાં હોવાથી કામદારોને વ્યવહારીક જીવનમા બહું તકલીફો પડતી હોવાથી આ બાબતે તેમજ વિરમગામ નગરપાલિકા સફાઇ કામદારનો છેલ્લા 5 થી 7 વર્ષથી પીએફ કરવામાં આવે છે, પરંતુ નગરપાલિકા દ્વારા PF કાપવામાં આવતો હોય અને છેલ્લા ઘણાં સમયથી ન મળતાં PF ની માંગણીઓને લઇ ને લેખીતમાં વારંવાર રજુઆત કરવાં છતાં કોઇ નક્કર પગલાં ન ભરાતાં, આજરોજ વિરમગામ નગરપાલિકા ચીફ ઓફીસર, પ્રમુખ, ઉપપ્રમુખને આવેદન પત્ર આપ્યુ હતુ અને આજ રોજ આશરે 100 જેટલા રોજમદાર અને કામમી સફાઇ કામદાર કામથી અળગા રહ્યા હતા. 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments