Saturday, December 28, 2024
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ નગરપાલિકા કર્મચારીઓએ સાતમાં પગારપંચના અમલ કરવાની માંગણી સાથે એક દિવસના પ્રતિક...

વિરમગામ નગરપાલિકા કર્મચારીઓએ સાતમાં પગારપંચના અમલ કરવાની માંગણી સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ – ઘરણાનો કાર્યક્રમ યોજ્યો

piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
 
 
ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સમગ્ર રાજ્યના નગરપાલિકાના કર્મચારીઓ સાતમાં પગાર પંચ તથા અન્ય સેવાકીય લાભો તેમજ જે નગરપાલિકાના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ મળેલ નથી તેની રજુઆત છેલ્લા છ માસથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતનાઓને અનેક વાર કરવામાં આવી છે તેના અનુસંધાનમાં રાજ્ય  સરકાર દ્વારા કોઇ હકારાત્મક પગલાં લેવામાં ન આવતાં સમગ્ર ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના કર્મચારીઓએ આજરોજ રાજ્યભર માં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આજે પ્રતિક ઉપવાસ ઘરણાનો કાર્યક્રમ યોજયો હતો. જેમા ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના આદેશ અનુસાર આજ રોજ  વિરમગામ નગરપાલિકાના કર્મચારીઓ પણ જોડાયાં આ પ્રતીક ઉપવાસ ધરણામાં જોડાયા હતા અને સાતમાં પગારપંચની માંગણી સાથે વિરમગામ નગરપાલિકાના 100 જેટલા કર્મચારીઓ નગરપાલિકા સામે પ્રતિક ઉપવાસ ઘરણા પર બેઠાં.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments