Monday, April 21, 2025
Google search engine
HomeDahod - દાહોદવોઇસ ઓફ ટી.ડી.એન.ના 5 મ્યુઝીક મેલોડી દાહોદ તથા હાર્મની ક્લબ ગોધરા...

વોઇસ ઓફ ટી.ડી.એન.ના 5 મ્યુઝીક મેલોડી દાહોદ તથા હાર્મની ક્લબ ગોધરા આયોજિત ઓડિશન દાહોદ ખાતે યોજાયુ

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રોટરી ભવન ખાતે આજે તા.૧૫/૦૭/૨૦૧૮ રવિવારના રોજ વોદિસ ઓફ ટી.ડી.એન.ના 5 મ્યુઝીક મેલોડી દાહોદ તથા હાર્મની ક્લબ ગોધરા આયોજિત ઓડિશન રાખવામાં આવ્યું. દાહોદ, પંચમહાલ, ખેડા અને મહીસાગર એમ 4 જિલ્લા વચ્ચે સિગિંગ સ્પર્ધા યોજાનાર છે જેની પસંદગી વિલિયમભાઈ ક્રિશ્વયન તથા નારાયણભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે.

આ સમારંભનું દીપપ્રગટ્ય દાહોદ નગર પાલિકાના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું તથા રોટરી ક્લબના ચેરમેન રોટરીયન સી.વી.ઉપાધ્યાય પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments