EDITORIAL DESK –– DAHOD
દૂરદર્શનના રિપોર્ટર પ્રેમશંકર કડીયાના પિતા સ્વ. શ્રી વાસુદેવભાઈ આર. કડીયા ગત રોજ તા.૧૫/૦૬/૨૦૨૧ ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૨૦/૦૬/૨૦૨૧ ને રવિવારના રોજ બપોરના ૦૩:૦૦ કલાક થી સાંજના ૦૬:૦૦ કલાક સુધી ૨૧, અંકુર સોસાયટી, ગોવિંદ નગર, દાહોદ ખાતેના તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
સ્વ. શ્રી વાસુદેવભાઈ આર. કડીયા ને NewsTok24 ના એડિટર ઇન ચીફ નેહલ શાહ તથા NewsTok24 પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવે છે.