EDITORIAL DESK ––DAHOD
ઉપરોક્ત ફોટા વાળી વ્યક્તિનું નામ સંજયકુમાર મોહનલાલ શાહ છે. તેઓ આજે તા. ૧૫/૦૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ વહેલી સવારના ઘરે થી કોઈને કહ્યા વગર જતા રહ્યા છે.
જે કોઈ ને જાણકારી મળે તો નીચે જણાવેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે
વિનય કુમાર મોહનલાલ શાહ – 9427035575
અજયકુમાર મોહનલાલ શાહ – 9427596095
મંગલાબેન સંજયકુમાર શાહ – 8320316462
ઉપરોક્ત વ્યક્તિ જે કોઈ પણ વ્યક્તિના પોતાના સંપર્કમાં આવે તો તરત જ ઉપર જણાવેલ નંબર ઉપર સંપર્ક કરશો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી.