દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી નગરમાં દેશ ભરમાં કોરોનાની મહામારી વચ્ચે R.S.S. પરિવાર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સંજેલીના સેવા ભાવિ યુવાનોએ આયુર્વેદિક ઉકાળાનું ઘરે ઘરે ફરીને વિતરણ કરવામાં આવ્યુ હતું.
HomeSanjeli - સંજેલીસંજેલીના મુખ્ય મથક ખાતે R.S.S. પરિવાર દ્વારા કરવામાં આવ્યું આયુર્વેદિક ઉકાળાનું વિતરણ